કચ્છ જીલ્લા વિજ્ઞાન - ગણિત પ્રદર્શન માં ભાગ લેનાર દરેક શાળા ની મોમેંટો (ટ્રોફી) આપવામાં આવી.
આ ટ્રોફી ભારતીય અવકાશ વિજ્ઞાન ની સિમાચિહ્ન રૂપ ચંદ્રયાન-1 મિસન પર સમર્પિત ચ્હે.
ચંદ્રયાન નું પ્રારંભ 22 ઓક્ટોબર-2008 ના રોજ થયેલ.
14 નવેમ્બર-2008 ના રોજ ચંદ્રયાન ચંદ્ર ની સપાટી પર ઉતર્યું .
29 ઑગષ્ટ- 2009 ના રોજ ચંદ્રયાન નું કાર્યકાળ સમાપ્ત થયું.
આ ટ્રોફી માં ચંદ્રયાન લાઇ જનાર રોકેટ અન ચંદ્રયાન નું વાસ્તવિક ચિત્ર દાર્શાવવાં આવ્યું ચે.
નીચેના ભાગ માં ગોળકાર પૃથ્વી વચ્ચે નો ભાગ અવકાશ અન ઉપરના ભાગમાં વર્તુળાકારમાં ચંદ્ર ની સપાટી પર ચંદ્રયાન દર્શાવેલ ચ્હે.
આ ટ્રોફી ની ડિઝાઈન મિરઝપર સી.આર.સી. કો-ઑર્ડિનેટર ઍન.જે. જાજાણી ઍ કરી ચ્હે.
Wednesday, October 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment