Pages

Monday, February 22, 2010

ભુજ ના વિધ્યાર્થીઓ માટે અજ્યુસેટ ના વિજ્ઞાન ના કાર્યક્રમો .

ભુજ ની પ્રાથમિક શાળાઓ , હાઇસ્કૂલો અન કોલેજો ના વિધ્યાર્થીઓ માટે અજ્યુસેટ ના વિજ્ઞાન ના કાર્યક્રમો ઍસ.આઈ.ટી.-ભુજ (જીલ્લા શિક્ષણ અન તાલીમ ભવન-ભુજ) માં ઑડિઑ -વિડિઑ ટૂ વૅ થી જોડાવવાની સુવિધા ઉભી કરવામાં આવી ચ્હે.

આ કાર્યક્રમોમાં પોપયુલર સાયન્સ લેક્ચર , ઓન દીમાન્ડ પ્રોગ્રામ અન વર્કશોપ/ટ્રેનિંગ ના કાર્યક્રમો માં દેશ ના પ્રસિધ્ધ વિજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કરી વિજ્ઞાન ના પ્રશ્નો ના જવાબ મેળવવા નું ઍક મહત્વ નું પ્લેટફોર્મ ઉપલબ્ધ ચ્હે.

આ કાર્યક્રમ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન પ્રસાર દ્વારા તૈયાર કેરી પ્રસારિત કરવામાં આવે છ.

No comments:

Post a Comment