Pages

Friday, February 5, 2010

કચ્છ ની 176 સી.આર.સી. માં વિજ્ઞાન ના પ્રયોગો નુ પ્રદર્શન.

 કચ્છ ની 176 સી.આર.સી. માં વિજ્ઞાન ના પ્રયોગો નુ પ્રદર્શન. તા.4-2-2010 ના રાખવામાં આવેલ. આ પ્રદર્શન માં ધોરણ 1 થી 4 ના નાના નાના ભૂલકાં ઑ ઍ પોતાની કળી-ઘેલી ભાષામાં પ્રયોગો નું નીડર્શન કર્યું. તેમજ નમુના ઑ બતાવ્યા . આ પ્રદર્શન દ્વારા કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળા ઑ માં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચિ વધી . વિજ્ઞાન
સી.આર.સી. કક્ષાના આ પ્રદર્શન પહેલાં જીલ્લા શિક્ષણ અંને તાલીમ ભુજમાં તેમજ દરેક તાલુકા મથકો પર દરેક સી.આર.સી. ના બે-બે શિક્ષકો ની બે ડીબ્વાસની તાલીમ આપવામાં આવી. સી.આર.સી. કક્ષે પ્રદર્શન માં દરેક શાળાના 1 શિક્ષકે ભાગ લેન પોતાની શાળામાં 32 વિજ્ઞાન ના પ્રયોગો અન મૉડેલ્સ પર વિજ્ઞાન ના શિક્ષણ ની અસરકર્ક રીતે ભણાવશે . આમ, કચ્છ જિલ્લાની 1640 થી પણ વધુ પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન ગાજી ઉઠશે.



ભવિષ્ય માં કચ્છ માં ઉચ્ચ શિક્ષણ માં વિજ્ઞાન વિષય માં વધુ વિધ્યાર્થીઓ જોડાશે જેને કારણે કચ્છ માં આવેલા


વિશાળ ઉધ્યોગો માં ટેક્નીશિયનો


આને આઍંજીનીયર અન મેડિકલ ની જગ્યા પર કચ્છ ના લોકોને વધુમાં વધુ રોજગારીની તકો ઉભી થશે .

No comments:

Post a Comment