Pages

Sunday, March 28, 2010

ઍ.બી.ઍલ.

ઍ.બી.ઍલ. પ્રાથમિક શિક્ષણ ની ઍક અદભૂત યોજના છ.

તાજેતરમાં ચેન્નઈ (મદ્રાસ) મધ્યે ત્યાની પ્રાથમિક શાળાઑની મુલાકાત લેવા માટે જવાનુ થયુ.
ઍ.બી.ઍલ. (ઍક્ટીવીતી બેઇજ લરનીંગ) યોજના માં પ્રવૃતિ દ્વારા શિક્ષણ પર ભાર મૂકવાની વાત કરવામાં આવી ચ્હે.
કચ્છ જિલ્લામાં આગામી સત્ર 2010-11 થી યોજના નું અમલિકરણ થઈ રહ્યું છ ત્યારે સ્વર્ણિમ ગુજરાત ના પાવન અવસર પર ઍ.બી.ઍલ. દ્વારા બાળકોમા જીવન કૌશલ્યોની ખિલવણી
કરવાના માટે સંકલ્પ્બદ્ધ બનીે.

શિક્ષણ જ્યોત

મેં તો બી વાવ્યા તા છ્હૂટા હાથે,

હવે, વા જાણે વાદળ જાણે ને વસુંધરા.

Saturday, March 27, 2010

VIPNET Science Club

What is a VIPNET Science Club?

An active and fully functional science club working in any part of the country without any discrimination based on caste, creed, ideology, religion or language, can be a part of VIPNET by simply registering with VIPNET for affiliation. In addition, there are many more science clubs to be formed afresh with local initiatives and Vigyan Prasar's guidance, which after meeting some basic requirements would be able to register with VIPNET for affiliation. The new and existing clubs will maintain their own identity and carry out programmes as per their convenience. Only the statement saying "Affiliated to VIPNET" must be mentioned in the club brochure or signboard or other literature they produce. No registration or affiliation fee will be charged for enrolling with VIPNET.


VIPNET Objectives
Science clubs have been playing a key role in many places due to their exemplary work and commitment of their members towards their chosen causers. Several national and international organisations have their science clubs across the country. Add to this the science clubs run by state-level agencies. Even so, the total number may not cross even five thousand-not large enough for this vast country of ours with a population of almost one billion. VIPNET aims to establish a vast countrywide network of science clubs.






विज्ञान प्रसार एजूसेट नेटवर्क

विज्ञान प्रसार एजूसेट नेटवर्क के एस आई टी सेटलाइट इन्टरेक्टिव टर्मिनल का उन्नयनीकरण अप्रैल एवं मई माह 2010 में होना प्रस्तावित है। जिसके लिये प्रत्येक केन्द्र पर नये उपकरणों को लगाया जाऐगा तथा वी एल सी के स्थान पर नए साफ्टवेयर टेननेट का प्रयोग होना है।



उक्त उन्नयनीकरण के कार्य के कारण अप्रैल एवं मई माह 2010 मेंएजूसेट नेटवर्क के माध्यम से कार्यक्रमों का प्रसारण नही होगा। विज्ञान प्रसार एजूसेट नेटवर्क के अगले काय्रक्रमों का प्रसारण जून माह से प्रारम्भ होगा। जिसका विवरण शीघ्र ही उपलब्ध कराया जायेगा।

SIT’s (Satellite Interactive Terminal) under the Vigyan Prasar network are proposed to be upgraded during the month of April and May 2010. Equipments such as computers would be upgraded as well as the VLC software is to be replaced by TrainNet.

In view of the above multicast of programme during April- May 2010 would be suspended. Our next multicast will be in the month of June 2010. The multicast sessions would be soon announced.

સી.આર.સી. કક્ષાની શિક્ષકોની તાલીમ

સી.આર.સી. કક્ષાની શિક્ષકોની તાલીમ તા.15 અપ્રિલ 2010 થી તા.28 અપ્રિલ 2010 સુધી યોજાશે.
(1) શિક્ષકો નુ હકારાત્મક વલણ-

(2) અસરકારક વર્ગ વ્યવહાર-

(3) સ્વર્ણીમ ગુજરાત અન રાઇટ ટૂ અજ્યુકેશન-

(4) વાચન-ગણન-લેખન પધ્ધતિઓ અન પ્રયૂક્તીઓ

રીમીડિયાળ વર્ગોનૂ ઈન્ટરનલ ટેસ્ટીંગ

રીમીડિયાળ વર્ગોનૂ ઈન્ટરનલ ટેસ્ટીંગ તા.22 માર્ચ થી તા.30 માર્ચ સુધી સી.આર.સી. કો-ઑર્દીર્નેટર દ્વારા કરવામાં આવશે.



તા.2 અપ્રિલ ના દરેક શાળા ની માહિતી સી.આર.સી. કક્ષાે લેવામાં આવશે.

તા.3 અપ્રિલ ના દરેક સી.આર.સી. નુ અકતરીકરણ બી.આર.સી. કક્ષે થશે.

તા. 4 અપ્રિલ ના બી.આર.સી. નુ અકરટિકરણ જીલ્લા કક્ષા થશે.

Monday, March 15, 2010

કે.જી.બી.વી. ની બાલીકાઓનો પ્રવાશ.

કે.જી.બી.વી. ની બાલીકાઓનો પ્રવાશ (અક્ષપોઝર વિજ઼િટ) રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, પોરબંદર વગેરે ધાર્મિક અન ઐતીહાસીક સ્થળોઅઍ રાખવામાં આવેલ.
આ પ્રવાસ નુ આયોજન અન વ્યવસ્થા ની સઘળી જવાબદારી શ્રી ભુપેશ ગોસવામી અન શ્રી ચન્દ્રેષ મેરાઈ ઍ સમ્ભળી .

કે.જી.બી.વી. ની બાલીકાઓનો રમતોત્સવ

કચ્છ અન બનાસકાંઠા જીલ્લા ની કે.જી.બી.વી. ની બાલીકાઓનો રમતોત્સવ કુકમા મધ્યે યોજાયો. આ રમતોત્સવ માં 200 જેટલી શાળા બહારની બાલીકાઓઆે ભાગ લીધેલ.



આ પ્રસંગે જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી જીવાભાઇ આહીર, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી કૌશલયાબેન માધાપરીયા ઉપસ્થિત રહી બાળાઑને પ્રોત્સાહીત કર્યા.






શ્રી શૈલેશભાઈ રાઠોડ, શ્રી ભુપેશભાઈ ગોસ્વામી, શ્રી ચન્દ્રેષ મેરાઈ, શ્રી ધીરાજભાઇ ઠક્કર, શ્રી પીયુષ ટાંક વગેરેઆે આયોજન ની સફળ બનાવવા જહેમત ઉઠવેલ.

કચ્છ ના બંની-પચ્છમ ના પ્રાથમિક શિક્ષકો ની ચિંતન શિબિર

 કચ્છ ના બંની-પચ્છમ ના પ્રાથમિક શિક્ષકો ની ચિંતન શિબિર ખાવડા માં તા.26 મી ફેબ્રુઆરી ના યોજાઈ. આ શિબિર માં સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા શ્રેષ્ઠ શિક્ષકોનું જીલ્લા પ્રાથમિક શિક્ષાનાધિકારી શ્રી પ્રફુલ ઍ. જલુ અન જી.સી.આર.ટી. ગાંધીનગર ના શ્રી


રઘાવજીભાઈ માન્ધળ ના હસ્તે સણ્માન કરવામાં આવેલ.