કચ્છ જીલ્લા ના તમામા મુખ્ય શિક્ષકોની ભુજ, રાપર , નખત્રાણા , આદીપુર અન નળિયા મા યોજવમા આવી.
આ તાલીમ માટે વિશિષ્ટ મોડ્યૂલ તૈયાર કરવામાં આવેલ.
બે દિવસો ની આ બેઠક માં મુખ્ય શિક્ષકોની શૈક્ષણિક અન વહીવટી કામગીરીને સરળ અન ગુણવત્તા યુક્ત બંનાવવા
જિલ્લાના તજજ્ઞ શીક્ષકો અન દાયેતના લેક્ચરર્સ શ્રીઓ ઍ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપેલ.
શ્રી માવજીભાઈ મહેશ્વરીે પ્રેરણાદાયી ઉડબોધન દ્વારા દરેક ના દિલ જીતી લીધા.
ભુજમાં ભુજ અન માંડવી તાલુકાનાં શિક્ષકોની બેઠક નું સંચાલન શ્રી આઈ.ઍમ. લોખંડવાલા ઍ કર્યું.
રાપર માં રાપર અન ભાચૌ તાલુકાના શિક્ષકોની બેઠક નું સંચાલન શ્રી પીયુષભાઈ પટેલે કર્યું.
આદીપુર માં અંજાર, ગાંધીધામ અન મુન્દ્રા તાલુકાના શિક્ષકોની બેઠક નું સંચાલન શ્રીમતી જ્યોતિબેન સોરતીયાે કર્યું.
નખત્રાણા માં શ્રી પ્રવિભાઈ સુથારે નખટ્રાણા અન લખાપત ના શિક્ષકોની બેઠકનું સંચાલન કર્યું.
નળિયા માં શ્રી હસમુખભાઈ ગોરે અબડસા ના શિક્ષકોની બેઠકનું સંચાલન કર્યું.
શ્રી સંજયભાઇ ઠાકરે તાલીમના આયોજન ની રૂપરેખા તૈયાર કરેલી.
પ્રાચાર્ય શ્રી પ્રફુલકુમાર જલુ ઍ તમાં બેઠકોમાં પ્રેરક માર્ગદર્શન આપ્યું.
Wednesday, February 24, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment