Sunday, May 30, 2010
શ્રી પ્રફુલ ભાઈ જલૂ નું ભવયાતીભવ્ય વિદાયમાં
જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવી ની પાટણ જિલ્લામાં બદલી થતા સમગ્ર કચ્છ ના શિક્ષણ જગત દ્વારા 30-5-2010 ના જીલ્લા પંચાયત સભાખંડ માં જીલ્લા શિક્ષણ શાખા, શિક્ષક સમાજ, શિક્ષક પરિષદ, બી.આર.સી.-સી.આર.સી., કેળવણી નિરીક્ષકો , તાલીમ ભવન , માધ્યમિક શિક્ષાનાધિકારી કચેરી દ્વારા ભવ્ય વિદયમાં સમારંભ રાખવામાં આવેલ. તમાં વિભાગો ઍ સાનમાં કેરલ . આ સમારંભમા કચ્છ જીલ્લા નેયા પ્રમુખ શ્રી જીવાભાઇ આહીર, શ્રી અરવીંદભાઇ પિન્ડોરિયા, શ્રી મહેશભાઇ રાવળ સાહેબ ઉપાશ્ટિત રહ્યા હતા.
જીલ્લા પ્રાથમિક શિક્ષાનાધિકારી તરીકે પાટણ જીલ્લા માં બદલી.
કચ્છ જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવી ની પાટણ જિલ્લામાં બદલી થયેલ ચ્હે . કચ્છ માં નાવા જીલ્લા પ્રાથમિક શિક્ષાનાધિકારી તરીકે
હાલમાં રાજકોટમાં જીલ્લા પ્રાથમિક શિક્ષાનાધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી ચ્છાયા સાહેબ આવી રહયા ચે.
હાલમાં રાજકોટમાં જીલ્લા પ્રાથમિક શિક્ષાનાધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી ચ્છાયા સાહેબ આવી રહયા ચે.
રિમીડીય્લ વર્ગ ના બાળકોનુ વેકેશન માં સ્વાધ્યયન કાર્યક્રમ
કચ્છ જિલ્લામાં રિમીડીય્લ વર્ગ ના બાળકોનુ વેકેશન માં સ્વાધ્યયન કાર્યક્રમ માં રિમીડીય્લ વર્ગના તમામા બાળકો પોતાના વાલીની મદદ થી
વાર્ક્બૂક માં જાતે લખે, વાંચે અન શીખેલું ભૂલી ના જાય તેમાતે તમાં સી.આર.સી. અન બી.આર.સી. ની મિટિંગ મા માર્ગદર્શન આપવામા આવ્યું.
વાલીઓમાં જાગૃતિ લાવાવા સ્થાનીકે શિક્ષકો અન સી.આર.સી. , બી.આર.સી. ઍ મુકાલાત લાઇ મોનિતરીંગ ગોઠવવામાં આવી.

Wednesday, May 5, 2010
Subscribe to:
Posts (Atom)